બનાસકાંઠા : SMC પીઆઈના માતાપિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ઘરેણાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે.
સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લીધો હતો,જેમાં ગંભીર ઇજાઓને કારણે વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું.
સુરત શહેર તથા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં પણ મચ્છરનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વાર ડ્રોનની મદદથી મચ્છરના ઉપદ્રવનો નાશ કરવામાં આવી રહ્યો છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોમ ઉભા કરીને ભાડે આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો,અને 50 સોસાયટીના લોકોએ ભેગા મળીને રેલી કાઢી પાલિકાની નીતિ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે.
લેટરકાંડની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના IG નિરલિપ્ત રાયને સોંપવામાં આવી છે, ત્યારે SMCના વડા નિર્લિપ્ત રાય અમરેલી પહોંચતા વર્ચસ્વની લડાઈ લડતા નેતાઓમાં ચિંતા જોવા મળી છે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેધ બાંધકામો કરનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.