સુરત સુરતમાં રોગચાળાએ માથું ઉંચકતા ભાજપના MLAના SMCની કામગીરી સામે પત્રથી ખળભળાટ સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો વ્યાપ વધતાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો By Connect Gujarat Desk 15 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ “જાસૂસી કાંડ” : એક વર્ષથી ફરાર આરોપી SMCના હાથે દમણથી ઝડપાયો, ટ્રાન્સફર વોરંટથી ભરૂચ LCBએ ધરપકડ કરી ભરૂચ જીલ્લામાં ચકચારી જાસુસી કાંડમાં ફરાર આરોપી ચકો ઉર્ફે પરેશ ચૌહાણની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દમણથી ધરપકડ કરી છે By Connect Gujarat 31 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પાલિકા દ્વારા વરાછાની અશોકનગર ઝુપડપટ્ટીમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું... સુરત શહેરના વરાછા વિસ્તારમાં પાલિકા દ્વારા ઝુપડપટ્ટીનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, By Connect Gujarat 03 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કોર્ટના આદેશ બાદ પાલિકા આવી એક્શનમાં, ગેરકાયદે તબેલાઓ હટાવી ઢોરને પાંજરે પુરાયા જીલ્લામાં રખડતા ઢોર અંગે કોર્ટના આદેશ બાદ પાલિકાએ રખડતા ઢોર પકડવા હાથ ધરેલી ઝુંબેશમાં છેલ્લા 15 દિવસમાં 694 રખડતાં ઢોર પકડી પાંજરે પૂર્યા હતા. By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા યોજાય સાયકલોથોન, હજારો સુરતીઓએ લીધો ભાગ શહેર પોલીસ અને સુરત મહાનગર પાલિકા દ્વારા સાયકલોથોનનું આયોજન કરાયું હતું.શિયાળાની વહેલી સવારે કરાયેલા આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. By Connect Gujarat 22 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : વિદેશી કંપનીના સહયોગથી મનપાએ હવા પ્રદૂષણ માપવાના CAAQMS સ્ટેશનો શરૂ કર્યાં... શહેર તથા જીલ્લામાં વિદેશી કંપનીના સહયોગથી CAAQMS સ્ટેશન ઊભાં કરાયાં છે, આ સ્ટેશન થકી હવે વાતાવરણમાં કેટલું પ્રદૂષણ છે, By Connect Gujarat 20 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : આવતીકાલથી શહેરના 150 સેન્ટર પર લોકોને નિ:શુલ્ક પ્રીકોશન ડોઝનો લાભ મળશે... આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારે 18થી 60 વર્ષના લોકોને વિનામુલ્યે કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરી છે By Connect Gujarat 14 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ, વિનામૂલ્યે છોડનું વિતરણ કરાયું વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ઈ.સ.૧૯૭૪થી વિશ્વ કક્ષાએ ૪૬ વર્ષોથી થઈ રહી છે By Connect Gujarat 05 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઉધના વિસ્તારમાંથી છેલ્લા બે દિવસથી પાણીનો બગાડ થઈ રસ્તા પર આવતા વાહન ચાલકો પરેશાન બે દિવસથી મેઇન રોડ પર જ પાણીનો બગાડ થતા મનપા પાણી બચાવવા માટે નિષ્ક્રિય દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે. By Connect Gujarat 30 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn