સુરતસુરત : ઉધનામાં ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મનપાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લેતા મોત સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને મહાનગરપાલિકાની કચરો કલેક્ટ કરતી ગાડીએ અડફેટમાં લીધો હતો,જેમાં ગંભીર ઇજાઓને કારણે વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું. By Connect Gujarat Desk 29 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મચ્છરના ઉપદ્રવને પહોચી વળવા મનપા સજ્જ, સૌપ્રથમ વાર ડ્રોનની મદદથી કરાયો દવાનો છંટકાવ સુરત શહેર તથા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં પણ મચ્છરનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વાર ડ્રોનની મદદથી મચ્છરના ઉપદ્રવનો નાશ કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat 01 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મોટા વરાછા વિસ્તારમાં મનપાએ ડોમ બનાવીને ભાડે આપતા સ્થાનિકોનો વિરોધ,50 સોસાયટીના લોકોએ યોજી રેલી સુરતના મોટા વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોમ ઉભા કરીને ભાડે આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો,અને 50 સોસાયટીના લોકોએ ભેગા મળીને રેલી કાઢી પાલિકાની નીતિ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. By Connect Gujarat Desk 16 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વરિયાવમાં બાળક ખુલ્લી ગટરમાં પડીને મોતને ભેટવાના મામલે SMCના જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દર્જ સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે. By Connect Gujarat Desk 07 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતચકચારી લેટરકાંડ’ : આક્ષેપો અને વિવાદો વચ્ચે તપાસ અર્થે SMCના વડા નિર્લિપ્ત રાય અમરેલી પહોંચ્યા… લેટરકાંડની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના IG નિરલિપ્ત રાયને સોંપવામાં આવી છે, ત્યારે SMCના વડા નિર્લિપ્ત રાય અમરેલી પહોંચતા વર્ચસ્વની લડાઈ લડતા નેતાઓમાં ચિંતા જોવા મળી છે By Connect Gujarat Desk 20 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે તંત્રની લાલ આંખ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા… સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેધ બાંધકામો કરનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 27 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત:મનપાની ગંભીર બેદરકારી,ડ્રેનેજનું ઢાંકણ પડતા પાંચ વર્ષીય બાળકીનું કરૂણ મોત અચાનક ઢાંકણા બાળકીઓ ઉપર પડ્યા હતા. જેને લઈને 1 બાળકી નીચેથી નીકળવામાં સફળ રહી હતી.જ્યારે પાંચ વર્ષની બાળકી ભાગ્યશ્રી ઢાંકણા નીચે દબાઈ ગઈ હતી By Connect Gujarat Desk 27 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : નશામાં ધૂત SMCના અધિકારીએ સર્જ્યો વિચિત્ર અકસ્માત સુરત શહેરના અડાજણ વિસ્તારમાં નશામાં ધૂત મહાનગરપાલિકાના અધિકારીએ અકસ્માત સર્જી કાર ડિવાઇડર કૂદી સામેના માર્ગ પર ઉતારી દીધી હતી. By Connect Gujarat Desk 15 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતની “સૂરત” બદલાશે..! : સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી પ્રથમ આવવા SMCએ કમર કસી, જાહેરમાં થૂકનાર પર બાજ નજર સૂરત શહેરના દરેક ખૂણા પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 03 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતમાં રોગચાળાએ માથું ઉંચકતા ભાજપના MLAના SMCની કામગીરી સામે પત્રથી ખળભળાટ સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચકતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ડેન્ગ્યુ અને મલેરિયા સહિતની બીમારીનો વ્યાપ વધતાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો By Connect Gujarat Desk 15 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ“જાસૂસી કાંડ” : એક વર્ષથી ફરાર આરોપી SMCના હાથે દમણથી ઝડપાયો, ટ્રાન્સફર વોરંટથી ભરૂચ LCBએ ધરપકડ કરી ભરૂચ જીલ્લામાં ચકચારી જાસુસી કાંડમાં ફરાર આરોપી ચકો ઉર્ફે પરેશ ચૌહાણની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દમણથી ધરપકડ કરી છે By Connect Gujarat 31 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પાલિકા દ્વારા વરાછાની અશોકનગર ઝુપડપટ્ટીમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું... સુરત શહેરના વરાછા વિસ્તારમાં પાલિકા દ્વારા ઝુપડપટ્ટીનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, By Connect Gujarat 03 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કોર્ટના આદેશ બાદ પાલિકા આવી એક્શનમાં, ગેરકાયદે તબેલાઓ હટાવી ઢોરને પાંજરે પુરાયા જીલ્લામાં રખડતા ઢોર અંગે કોર્ટના આદેશ બાદ પાલિકાએ રખડતા ઢોર પકડવા હાથ ધરેલી ઝુંબેશમાં છેલ્લા 15 દિવસમાં 694 રખડતાં ઢોર પકડી પાંજરે પૂર્યા હતા. By Connect Gujarat 04 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા યોજાય સાયકલોથોન, હજારો સુરતીઓએ લીધો ભાગ શહેર પોલીસ અને સુરત મહાનગર પાલિકા દ્વારા સાયકલોથોનનું આયોજન કરાયું હતું.શિયાળાની વહેલી સવારે કરાયેલા આયોજનમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. By Connect Gujarat 22 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વિદેશી કંપનીના સહયોગથી મનપાએ હવા પ્રદૂષણ માપવાના CAAQMS સ્ટેશનો શરૂ કર્યાં... શહેર તથા જીલ્લામાં વિદેશી કંપનીના સહયોગથી CAAQMS સ્ટેશન ઊભાં કરાયાં છે, આ સ્ટેશન થકી હવે વાતાવરણમાં કેટલું પ્રદૂષણ છે, By Connect Gujarat 20 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આવતીકાલથી શહેરના 150 સેન્ટર પર લોકોને નિ:શુલ્ક પ્રીકોશન ડોઝનો લાભ મળશે... આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારે 18થી 60 વર્ષના લોકોને વિનામુલ્યે કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરી છે By Connect Gujarat 14 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ, વિનામૂલ્યે છોડનું વિતરણ કરાયું વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ઈ.સ.૧૯૭૪થી વિશ્વ કક્ષાએ ૪૬ વર્ષોથી થઈ રહી છે By Connect Gujarat 05 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઉધના વિસ્તારમાંથી છેલ્લા બે દિવસથી પાણીનો બગાડ થઈ રસ્તા પર આવતા વાહન ચાલકો પરેશાન બે દિવસથી મેઇન રોડ પર જ પાણીનો બગાડ થતા મનપા પાણી બચાવવા માટે નિષ્ક્રિય દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે. By Connect Gujarat 30 May 2022Share Twitter Share Whatsapp LinkedIn