Connect Gujarat

You Searched For "SOMNATH TEMPLE"

ગીર સોમનાથ : ખોટી ઓળખ આપી પ્રોટોકોલ મુજબ સોમનાથ મંદિરે આવેલ છત્તીસગઢના નકલી જજ-વકીલની ધરપકડ...

29 Dec 2021 9:34 AM GMT
નવા વર્ષની રજાઓમાં સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે

ગીર સોમનાથ : વેરાવળ ખાતે અરબી સમુદ્રમાં સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ શિબીરનું આયોજન કરાયું...

9 Dec 2021 5:04 AM GMT
કમિશનર યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે દર વર્ષે રાજ્‍યના ૧૫થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં તરવૈયા યુવક યુવતીઓ માટે ૧૦ દિવસની સમુદ્ર તરણ...

ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લીંગના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર,સમુદ્ર પણ બન્યો આકર્ષણનું કેન્દ્ર

7 Nov 2021 12:02 PM GMT
દિવાળીના વેકેશનમાં સોમનાથ મહાદેવ મંદિર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સોમનાથ મંદિરની સુરક્ષામાં સજ્જ મરીન પોલીસની બોટના ડ્રાઈવરને છુટા કરાયા, ૪ દિવસથી દરિયાઇ પેટ્રોલીંગ બંધ

18 Oct 2021 7:55 AM GMT
સોમનાથ મંદિરની દરિયાઈ સુરક્ષા માટે સજ્જ મરીન પોલીસના કરાર આધારિત કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા છેલ્લા ૪ દિવસથી દરિયાઈ પેટ્રોલીંગ બંધ

સોમનાથ : જયોર્તિલિંગ "સોમનાથ" મહાદેવના દર્શન માટે ભકતોનું ઘોડાપુર

30 Aug 2021 10:27 AM GMT
જન્માષ્ટમીના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા

ગીર સોમનાથ: સોમનાથ જવાનું થાય તો વોક વે પર અચૂક લટાર મારજો,થશે અદભૂત અનુભૂતિ

23 Aug 2021 9:47 AM GMT
આ દ્રશ્ય છે સોમનાથ નજીક સમુદ્ર કિનારે નિર્માણ પામેલ દોઢ કિલોમીટર લાંબા વોક વેના…

ગીર સોમનાથ: ભોળાશંભુની આરાધના માટે ઉમટયું ભાવિક ભક્તોનું ઘોડાપૂર

23 Aug 2021 9:42 AM GMT
પવિત્ર શ્રવણ માસના આજે ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતોનું ઘોડાપૂર ઊમટ્યું હતું

સોમનાથ મંદિરમાં આજે PM મોદીના હસ્તે 4 વિકાસ પ્રોજેક્ટનું કરાશે વર્ચ્યુલ લોકાર્પણ

20 Aug 2021 4:04 AM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથને ચાર મોટી ભેટ આપવાના છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 4 પ્રોજેકટનું વર્ચ્યુલ...

ગીર સોમનાથ : રેકોર્ડ... એક જ મહિનામાં 6.50 કરોડ લોકોએ કર્યા સોમનાથ મહાદેવ ઓનલાઈન દર્શન

3 Aug 2021 9:06 AM GMT
બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોનમથ જિલ્લાનું સોમનાથ મહાદેવ મંદિર નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા એક ખાસ ડોઝિયર તૈયાર...

ગીર સોમનાથ : મેઘરાજાએ કર્યો સોમનાથ મહાદેવને શ્રીકાર "જળાભિષેક", જીલ્લામાં જામ્યો વરસાદી માહોલ

25 July 2021 10:36 AM GMT
વહેલી સવારથી જ ગીર સોમનાથમાં વરસાદની એન્ટ્રી, સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી.

ગીર સોમનાથ : રાજ્યના મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

27 Jun 2021 7:18 AM GMT
કોરોનાની સ્થિતિ થાળે પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું

સોમનાથ : સોમનાથ મહાદેવના કરી શકાશે દર્શન પણ ઓનલાઇન બુકિંગ જરૂરી

10 Jun 2021 12:16 PM GMT
શુક્રવારના રોજથી રાજયભરના મંદિરોના ખુલશે દ્રાર, સવારે 7.30 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે મંદિર