Connect Gujarat

You Searched For "Sonia Gandhi"

સોનિયા ગાંધીએ 26 માર્ચે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા

24 March 2022 5:40 AM GMT
આ બધાની વચ્ચે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સ્થિતિ પર નજર રાખી છે અને પાર્ટીના નેતાઓને વર્તમાન સ્થિતિને લઈને બેઠક યોજવાનું કહ્યું છે.

5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ સક્રિય, હિમાચલ-ગુજરાતના નેતાઓને દિલ્હી બોલાવ્યા, આજે સોનિયા ગાંધી સાથે કરશે મંથન

22 March 2022 4:32 AM GMT
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મંગળવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને હિમાચલ પ્રદેશના પાર્ટી નેતાઓને મળશે. પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની...

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા માટે ભાજપના નેતાએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને લખ્યો પત્ર,પછી શું થયું વાંચો

18 March 2022 6:43 AM GMT
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયુ છે.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ લોકસભામાં મીડિયાની સ્વતંત્રતા અને સોશિયલ મીડિયા અંગેનો મુદ્દો ઉઠાવ્યો

16 March 2022 10:00 AM GMT
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભામાં મીડિયાની સ્વતંત્રતા અને સોશિયલ મીડિયાને પ્રભાવિત કરીને લોકશાહી સામેના પડકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

CWCની બેઠકઃ સોનિયા ગાંધી રાજીનામું આપવા તૈયાર, પરંતુ કાર્યકારી સમિતિએ રાજીનામાની ઓફર ફગાવી

14 March 2022 7:59 AM GMT
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાંચ રાજ્યોમાં મળેલી હાર બાદ રવિવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ગાંધી પરિવારના નેતૃત્વમાંથી રાજીનામું...

સાબરકાંઠા : પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચુંક મામલાની આગ ગુજરાતમાં ભભૂકી...

7 Jan 2022 8:49 AM GMT
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી શહેર તાલુકા જીલ્લા તાલુકા યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા કોગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા...

પંજાબ કોંગ્રેસમાં ભૂકંપ: અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યું

28 Sep 2021 10:30 AM GMT
પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત હોબાળો થયો છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત...

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડને મળ્યા સિદ્ધુ; આજે થઈ શકે છે મોટી જાહેરાત

17 July 2021 7:48 AM GMT
ચર્ચા છે કે સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી સ્થિતિમાં મંત્રી વિજય ઈન્દર સિંઘલા અને સાંસદ સંતોક ચૌધરીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરી...

ગુજરાત : વિધાનસભામાં ભાજપનું મિશન 182, શું AAP અને કોંગ્રેસ બનશે "સ્પીડબ્રેકર

25 Jun 2021 9:22 AM GMT
ગુજરાતને ભાજપનો ગઢ અને પ્રયોગશાળા ગણવામાં આવે છે. રાજયમાં છેલ્લા એક સપ્તાહથી જે પ્રકારે ગતિવિધિઓ થઇ રહી છે તેના કારણે રાજકારણમાં તરેહ તરેહની ચર્ચાઓ...

અંકલેશ્વર : મરહુમ સાંસદ અહેમદ પટેલની યોજાશે ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભા, આપ પણ પાઠવો શ્રદ્ધાંજલિ...

1 Dec 2020 4:29 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની મરહુમ સાંસદ અહેમદ પટેલના નિધન બાદ નેતાઓ અને સમર્થકો તેમને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે પીરામણ ગામ આવી...

પાર્ટીના નેતૃત્વને લઈને કોંગ્રેસના 20 નેતાઓએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર

23 Aug 2020 9:31 AM GMT
કોંગ્રેસના નેતૃત્વના મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સોમવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા પાર્ટીની કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક...

દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, હાલત સામાન્ય

31 July 2020 2:52 AM GMT
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફરી એકવાર દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....