ભરૂચ અંકલેશ્વર: પાનોલી નજીક હાઇવે પર એસ.ટી.બસની ટકકરે બાઈક સવાર પતિ બાદ પત્નીનું પણ મોત નિપજ્યું પતિ-પત્ની કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસના ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા પતિ-પત્ની બન્ને માર્ગ પર પટકાયા હતા. By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી: ચીખલી નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત, 25 મુસાફરોને ઇજા-બસ ચાલકનું મોત નવસારીના ચીખલીથી ફડવેલ જતી મીની બસ સાથે ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત થતા મીની બસના ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. By Connect Gujarat 18 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: હાલોલ રોડ પર એસટી બસ અને હાઇવે ઓથોરીટીના વાહન વચ્ચે અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ By Connect Gujarat 21 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ વધાઈમાં સલામતી સવારીની અડફેટે બાઇક સવારનું મોત, પોલીસે ગુનો નોંધ્યો નિતેશ પવારની પત્ની અંજના પવારે વઘઇ પોલીસ મથકે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો… By Connect Gujarat 04 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : એસટી બસની નીચે આવી જતાં એકટીવાનો કચ્ચરઘાણ, જુઓ એકટીવાચાલકનું શું થયું આખું એકટીવા બસની નીચે ફસાઇ જતાં સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ એકટીવાના ચાલકને બહાર કાઢી તેને સારવાર માટે મોકલ્યો હતો By Connect Gujarat 08 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં પડખું ચિરાયું, 32 મુસાફરોને ઇજા અમદાવાદ - ઈન્દોર હાઇવે પર આવેલાં કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં બસમાં સવાર 32 જેટલા મુસાફરોને ઇજા પહોંચી By Connect Gujarat 14 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : એસ.ટી. બસ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત કાલાવડ રોડ પર એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા. By Connect Gujarat 03 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn