ભરૂચ હાંસોટથી ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવે પર 28 કલાક બાદ વાહન વ્યવહાર શરૂ
હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી અને કીમ નદીના પાણી હાંસોટથી ઓલપાડને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા હતા જેના કારણે 28 કલાક સુધી આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ રહ્યો હતો