Connect Gujarat

You Searched For "State Monitoring Cell"

વડોદરા : દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 2.21 લાખના મુદ્દામાલ સાથે 5 લોકો ઝડપાયા

28 May 2022 2:30 PM GMT
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા

સુરેન્દ્રનગર : મહિલા PSI દારૂના કન્ટેનરનું પાયલોટિંગ કરતાં ઝડપાયા,સ્ટેટ મોનીટરિંગ સેલની કાર્યવાહી

19 April 2022 8:40 AM GMT
રાજકોટ લઇ જતાં વિદેશી દારૂ ભરેલા ટ્રકને લઇ જતાં ટ્રક ડ્રાઇવર સહીત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ૪ પોલીસ કર્મચારીઓની પુછપરછ હાથ ધરતા સમગ્ર રાજ્યના પોલીસ...

અંકલેશ્વર : નવી નગરીમાં ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 11 જુગારીઓ ઝડપાયા

24 March 2022 9:49 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નવી નગરી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

અંકલેશ્વર : જીન ફળિયામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, 3 મહિલા સહિત 8 જુગારીઓની ધરપકડ

28 Dec 2021 6:06 AM GMT
અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તાર નજીક આવેલ જીન ફળિયામાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

ભરૂચ : ઝઘડીયાના દઢેડા ગામેથી દારૂ અને જુગારનો વેપલો કરતાં 3 ઇસમો ઝડપાયાં

16 Nov 2021 1:08 PM GMT
મોનીટરીંગ સેલની ટીમે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ભેગા મળીને પેનથી વરલી મટકાના આંકડા લખતા જણાયા હતા.

અમદાવાદ: ક્રિકેટનો સટ્ટો રમાડતો બુકી રાજુ રાણી સોલા વિસ્તારમાંથી ઝડપાયો

13 Nov 2021 10:01 AM GMT
IPLની મેચ હોય કે પછી T20 વલ્ડ કપ હોય બુકીઓ તેમના રૂપિયા સટ્ટામાં લગાડતા હોય છે.

સુરત: માંડવીના કરંજ ખાતેથી રાજ્યનું સૌથી મોટું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું !

11 Aug 2021 10:37 AM GMT
સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, રાજયનું સૌથી મોટું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું !