ભરૂચભરૂચ: કેબલ બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલની ચોરી કરનાર યુવાન ઝડપાયો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કેબક બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલ અને કારતુસની ચોરી કરનાર યુવાનની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 28 Oct 2024 15:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:ONGCની લાઈનમાં પંક્ચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીઓની ધરપકડ ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઓએનજીસીની લાઈનમાં પંકચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 11 Oct 2024 18:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રીક્ષામાં પેસેન્જરના પૈસા ચોરી લેતી એય્યા ગેંગના 4 શખ્સો ઝડપાયા સુરત જીલ્લામાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી પૈસા ચોરી લેતી એય્યા ગેંગનો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કરી રૂ. 1.52 લાખનો મુદામાલ રીકવર કર્યો છે. By Connect Gujarat Desk 26 Sep 2024 18:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શાકમાર્કેટમાંથી મોબાઇલની ઉઠાંતરી કરતા ગઠિયા CCTV કેમેરામાં કેદ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી શાક માર્કેટમાં ગઠિયાઓ મોબાઇલની ઉઠાં કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે By Connect Gujarat 28 Jul 2024 14:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ખેતીવિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમીનલ હિસ્ટ્રી બહાર કાઢી છે. By Connect Gujarat 19 May 2024 12:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : બાઈક ચોરી કર્યા બાદ ચેઇન સ્નેચિંગ કરી મોજશોખ કરવા ગોવા ભાગી જતાં સુરતના 2 શખ્સોની ધરપકડ બન્ને ભણેલા-ગણેલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 15 May 2024 16:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગના 3 સાગરીતોની ધરપકડ જુનાગઢમાં પેસેન્જર રિક્ષામાં મુસાફરોને બેસાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 03 Mar 2024 15:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : મેંદરડા નજીક મંદિરમાંથી ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા, રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત... જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં મંદિરમાંથી થયેલ સોના-ચાંદીની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. By Connect Gujarat 27 Feb 2024 15:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ચોરી કરીને ભાગતી 4 યુવતીઓને લોકોએ ઢીબી નાંખી, તો યુવતીઓએ મારથી બચવા કપડાં કાઢી નાખ્યાં..! વડોદરા શહેરમાં વાહનોથી સતત ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને 4 યુવતીઓ ભાગી રહી હતી By Connect Gujarat 28 Jan 2024 16:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn