Connect Gujarat

You Searched For "stray cattle"

રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે CM ભુપેન્દ્ર પટેલ એક્શનમાં, રિપોર્ટ રજૂ કરવા આદેશ

18 Aug 2022 8:52 AM GMT
શહેરી વિકાસ વિભાગને મુખ્યમંત્રીએ મોટો આદેશ કરતાં જણાવ્યું છે કે રખડતા ઢોર મુદ્દે ની કામગીરીનો એક અઠવાડિયામાં રિપોર્ટ સીધો CMને કરવામાં આવે.

અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ,અકસ્માતના પ્રમાણમાં વધારો

24 July 2022 8:52 AM GMT
નોટીફાઇડ રહેણાક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક ત્રાસદી સમાન બની ગયો છે જેના કારણે રાહદારી ઉપરાંત વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા છે.

જામનગર :કોંગ્રેસ રખડતા ઢોર મુદ્દે મેદાનમાં ઉતર્યું, ખોટી ચલણી નોટોનો વરસાદ કરી વિરોધ નોંધાવ્યો

16 Jun 2022 8:07 AM GMT
જામનગરમાં રખડતાં ઢોર અંગે કોંગ્રેસ દ્વારા ડીએમસી પર ચલણી નોટોનો વરસાદ કરી વિરોધ કરવામાં આવ્યો હતો

પાટણ: રાધનપુરમાં આખલાના હુમલામાં 2 લોકોના મોત બાદ પણ તમાશો જોતી નગરપાલિકા,જુઓ સ્થાનિકોએ શું કર્યા આક્ષેપ.

20 April 2022 7:59 AM GMT
પાટણ જિલ્લાની કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા બેદરકારીને કારણે નગરમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે

રખડતાં ઢોર નિયંત્રણ બિલ મુદ્દે માલધારી સમાજમાં રોષ, રાજ્યભરમાં યોજાયા વિરોધ પ્રદર્શન...

18 April 2022 10:23 AM GMT
તાજેતરમાં ગાયો અને ગોવાળોના વિરોધમાં કાળો કાયદો પસાર કરવાનું વિધેયક ગુજરાત સરકારમાં રજૂ કરાયું છે,

ગુજરાત હાઇકોર્ટની ટિપ્પણી: "ઢોર માટે પૂરતી જગ્યા રાખવાની જવાબદારી ઢોર માલિકની"

8 April 2022 11:41 AM GMT
ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે થયેલી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.જાહેરહિતની અરજી પર ગુજરાત હાઇકોર્ટની ટકોર કરી હતી.

રખડતા ઢોર ને મુદ્દે નવા બિલને લઈને માલધારી સમાજનો વિરોધ પ્રદર્શન

30 March 2022 10:57 AM GMT
રાજ્યના શહેરી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ દિવસે ને દિવસે વધી હોય છે. ત્યારે રખડતા ઢોર ને કારણે અનેકવાર અકસ્માતના બનાવ બને છે

ગુજરાત સરકાર લાવશે "નવો કાયદો" : રખડતાં ઢોરની સમસ્યા નિવારવા પશુપાલકોએ લાઇસન્સ લેવું પડશે...

29 Dec 2021 10:20 AM GMT
ગુજરાતના મોટાભાગના શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરથી નાગરિકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે,