કચ્છ : ભુજમાં બોરવેલમાં ખાબકેલા યુવકનો મૃતદેહ હાથ લાગ્યો,પારિવારિક ઝઘડા બાદ કૂદકો માર્યો હોવાની શંકા
કચ્છ જિલ્લાના ભુજ નજીક કુકમામાં ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરવેલમાં ખાબકેલા ઝારખંડના 20 વર્ષીય યુવકને નવ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો
કચ્છ જિલ્લાના ભુજ નજીક કુકમામાં ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરવેલમાં ખાબકેલા ઝારખંડના 20 વર્ષીય યુવકને નવ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો
સ્યુસાઈડ નોટમાં પ્રેમિકા સીમુના ભાઈના ફોન પર ધાક ધમકીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરી ગરીબ રથ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો
સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત 23 ઓગસ્ટે મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્રણ બાળકો હજુ પણ લાપતા
અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 23 દિવસથી સબજેલમાં બંધ રાજસ્થાનના વતની યુવકે જેલની ખોલીના વેન્ટિલેશન સાથે નાડુ બાંધીને આપઘાત કરી લેતા દોડધામ મચી ગઇ
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના 3000 પાનાના રિપોર્ટ અને મોબાઈલ ફોનની ચેટ્સના આધારે જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષિકા અને એક કિશોર વચ્ચે શારીરિક સંબંધો હતા અને ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો.
અમરેલીના ખાંભામાં ખાનગી બેંકમાં અનાજમાં વપરાતી જંતુનાશક દવા ગટગટાવી એક યુવતીએ આત્મહત્યા કરી સુસાઇડ નોટમાં 28 લાખ રૂપિયાની લોનનો ઉલ્લેખ કર્યો
પતિએ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.દીક્ષિતને અંતિમ પગલું ભરવા માટે મજબુર કરનાર તેની પત્ની અને પ્રેમીની પોલીસે ધરપકડ કરી
પોલીસે આરોપીઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા અને બ્લેકમેલિંગનો ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.તેમજ વરાછા પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું