અમદાવાદ: પતિએ કેરોસીન છાંટી આપઘાતનો કર્યો પ્રયાસ,પોલીસે ગુનો દાખલ કર્યો
પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં.
પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં.
વર્ષ 2022માં તુનીશાના આત્મહત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
૨૪ કલાકમાં બે અલગ અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના મોટા વરાછા પરણીતા મોનિકા વેકરિયાના આપઘાત મામલે મૃતકના સાસરિયા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે.
રાજસ્થામાં ગર્ભવતી મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજતા સ્થાનિકોએ મહિલા તબીબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ડીપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.