ભાવનગર : વાળુકડ ગામે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ...
જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
હૈયુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામે 2 બાળકોની હત્યા કરી દંપતીએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ગુજરાતના ધોરાજીમાં ધોરણ 11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
ડભોડા રેલવે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દાહોદના તલોદ તાલુકાના દલાની મુવાડી ગામની નિકીતા ઝાલા નામની વિદ્યાર્થીની તલોદ કોલેજમાં અભ્યાસ કરતી હતી.
જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ઝઘડિયાના વાઘપરા ગામની સીમમાં હાઇટેન્શનના વાયર સાથે યુવક અને યુવતીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
રાજપીપળા રોડ પર સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે