સુરત: પોલીસને ફાળવાયા 795 બોડી વોર્ન કેમેરા, કામગીરી બનશે અસરકારક
સુરતમાં ગુનાખોરીને ડામવા માટે હવે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે.
સુરતમાં ગુનાખોરીને ડામવા માટે હવે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે.
રાંદેર વિસ્તારમાં મધર્સ ડેના દિવસે જ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીના વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પુત્રને નાસ્તો લેવા મોકલી કાપડના વેપારીએ પત્નીનું ઊંઘમાં જ ગળું કાપી હત્યા કરી નાખી છે.
અડાજણ ખાતે રહેતી કિશોરી એક યુવક પોતાના પ્રેમ જાળમાં ફસાવી ચાર મહિના સુધી દુષ્કર્મ આચાર્ય બાદ યુવકે વિડીયો પોતના મિત્રોમાં વાઇરલ કરતા કિશોરી પરિવારે આ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દિલ્હીમાં બેઠા બેઠા સુરતના લોકો સાથે છેતરપિંડી કરનાર બન્ટી બબલીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પોલીસે અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું.
ઠગ ટોળકીએ બ્લેકમેલિંગ કરી ૧૦ હજાર પડાવી વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી વેપારીને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી.