સુરત:ખટોદરામાં કપૂત પુત્રએ જમવા બાબતે વૃદ્ધ માતાની કરી કરપીણ હત્યા
માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની કરપીણ હત્યા કરી દીધી
માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની કરપીણ હત્યા કરી દીધી
યુનુસ નામના આરોપીએ તલવાર વડે વિશાલના હાથનું કાંડુ કાપી નાખ્યું હતું,જ્યારે અન્ય યુવાનો પર પણ ચાર થી પાંચ જણાની ટોળકીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી
ઓવરટેક કરવા જતાં અન્ય લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા જેનીશ ચૌહાણ પર છરીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો...
હુમલો કરી બંને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અંશને તાત્કાલિક જ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અંશનું મોત થયું હતું
10 વર્ષની બાળકીને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી
સગા પિતાએ જ 14 વર્ષીય દીકરી પર બળાત્કાર ગુજારી અન્ય 13 વર્ષીય દીકરીની છેડતી કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.