સુરત : સચિન GIDCમાં પ્રેમી યુવકની ચપ્પુના ઘા મારીને હત્યાથી ચકચાર,પોલીસે બે હત્યારાઓની કરી ધરપકડ
સુરતના સચિન જીઆઈડીસીમાં પ્રેમિકાની છેડતી કરતા યુવકોને ઠપકો આપતા પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી......
સુરતના સચિન જીઆઈડીસીમાં પ્રેમિકાની છેડતી કરતા યુવકોને ઠપકો આપતા પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી......
23 વર્ષીય સલમાન રફીક અહેમદ શાહની તેના જ સસરા નજીઉલ્લા શાહએ ચપ્પુના ધા મારી હત્યા કરી નાંખી હતી. લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો.....
ધંધાકીય હિસાબને લઈને મામા ભાણેજ વચ્ચેના સંબંધોનો કરૂણ અંજામ આવ્યો મામાએ ભાણેજની હત્યા કરીને તેના મૃતદેહના 7 ટુડકા કરી થેલા પેક કરીને ખાડીમાં ફેંકી દીધા
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રૂપિયાની લેતીદેતી બાબતે યુવકની હત્યા કરવામાં આવી,પોલીસે હત્યારાનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 3 વર્ષના માસૂમ બાળકની તેના જ માસીના ભાઈએ અપહરણ બાદ નિર્દયતાથી હત્યા કરી નાખી પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા
સુરતમાં મોબાઇલ ચોરની અદાવતમાં એક યુવકની જાહેરમાં કરપીણ હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં પોલીસે સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી
અપહરણ વિથ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના આલથાણ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ચંદ્રવાન દુબે ગત તા. 13મીના રોજ ગુમ થઈ ગયા હતા
અમરોલી કોસાડ આવાસમાં ત્રણ માથાભારે ઈસમોએ એક યુવકની હત્યા કરી નાખી હતી,યુવકની પત્નીનો મોબાઈલ નંબર માંગીને હત્યારાઓએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો