સુરત સુરત : BRTS બસમાં પોતાને રોયલ કાઠિયાવાડી કહી ડ્રગ્સ બતાવનાર કેતન ઠક્કરની ધરપકડ સુરત BRTS બસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી મુસાફરને ધક્કો મારી અને અપશબ્દો બોલતો હતો.. By Connect Gujarat Desk 07 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત મમ્મી-પપ્પાને કહેશે’ તો છરી ઘુસાવી દઇશ : સુરતના ઇચ્છાપોરમાં 6 વર્ષીય બાળકીને પીંખનાર નરાધમ બિહારથી ઝડપાયો… શ્રમજીવી પરિવારની 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર હવસખોરની પોલીસે બિહારથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું By Connect Gujarat Desk 04 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : લગ્નની લાલચ આપી યુવતી સાથે 4 વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર જિમ ટ્રેનરની અલથાણ પોલીસે કરી ધરપકડ... શરીર સંબંધ બાંધી તરછોડી દેનાર 25 વર્ષીય જીમ ટ્રેનર વ્યંકટેસ મોહતા વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે નરાધમ જિમ ટ્રેનરની ધરપકડ કરી By Connect Gujarat Desk 03 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત ગૌ માંસના ખરીદ-વેચાણનો પર્દાફાશ : સુરતના કઠોર ગામે ગૌવંશની કતલ કરતાં 5 ઇસમોની પોલીસે કરી ધરપકડ… બાતમીના આધારે દરોડા પાડતા ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા. પોલીસે 197 કિલો માસ તથા ગૌવંશ કટીંગ કરવાના સાધનો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો By Connect Gujarat Desk 28 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગની ઘટનામાં પોલીસે સોપારી કિલિંગ આરોપીની કરી ધરપકડ સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી By Connect Gujarat Desk 28 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 22 વર્ષીય ચિત્ત ગાબાણીના આપઘાત માટે જવાબદાર અજય શિરોયાની ધરપકડ,પોલીસે દબાણો પર ચલાવ્યું બુલડોઝર લસકાણા વિસ્તારમાં 22 વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા By Connect Gujarat Desk 20 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર,વોર્ડ નં.8ના ભાજપના મહામંત્રી સહિત બે આરોપીની ધરપકડ દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી, જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો..... By Connect Gujarat Desk 19 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : દીકરાએ કારમાં સોંગ વોલ્યુમ ફૂલ કર્યું, તો પાછળથી આવતી 108’નું સાયરન ન સંભળાયું, કારચાલકની ધરપકડ સુરત શહેરમાં દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સને BRTS રૂટ પર દોડતી કારના ચાલકે સાઈડ ન આપતા ભેસ્તાન તેમજ ટ્રાફિક પોલીસે લાપરવાહ કારચાલકની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. By Connect Gujarat Desk 18 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરતમાં અપહરણ અને હત્યા..! : બેગમાંથી 2 ટુકડા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ... અપહરણ વિથ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના આલથાણ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ચંદ્રવાન દુબે ગત તા. 13મીના રોજ ગુમ થઈ ગયા હતા By Connect Gujarat Desk 17 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn