સુરત: બેંકમાં કરન્ટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી ટોળકીનો પોલીસે કર્યો પર્દાફાશ
સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
ડમ્પર ચાલકે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો.આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા,જેમાં સ્પષ્ટ જોય શકાતું હતું કે ડમ્પર ચાલકે પુરઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને વિદ્યાર્થીને ફૂટબોલની માફક ઉડાડ્યો હતો.
બાંગ્લાદેશી મહિલાનું નામ રશીદાબેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે, જ્યારે આં મહિલા 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારત દેશમાં આવી હતી
સુરત શહેરની પુણાગામ પોલીસે સેન્ટર હોમમાં રહેતા તેમજ આસપાસના વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન કરાવી માનવતાની મહેકાવી પ્રસરાવી પોલીસની સરાહનીય કામગીરીને લોકોએ પણ ખૂબ બિરદાવી
સૂરત શહેરના દરેક ખૂણા પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.
સારોલી પાસે મેટ્રોની બ્રિજનો વચ્ચેનો ભાગ એકા એક જ તૂટી જતા બ્રિજની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આસપાસ રહેલા તમામ ગોડાઉન બંધ કરાવી દેવામાં આવ્યા છે અને લોકોની અવર-જવાર પર પણ પોલીસ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે
૧૦૩ કિલો વજન ધરાવતી મહિલાએ ૪ કિલો વજન ધરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપી શારીરિક તકલીફો ધરાવતી મહિલાઓમાં આશાનું કિરણ જગાવ્યું