સુરત: નશામાં ધૂત યુવકે ગામ માથે લીધું,રેલવે હાઇટેન્શન લાઈનના થાંભલા પર ચઢીને કર્યો ડાન્સ
યુવકે નશામાં ધૂત થઈને ગામ માથે લીધું હતું,અને રેલવેની હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચઢી જઈને અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કર્યો હતો ભારે જહેમત બાદ યુવકને હેમખેમ નીચે ઉતારવામાં આવ્યો