સુરત: પોલીસે ચેન્નાઈ ખાતેથી નકલી નોટ છાપવાનુ કારખાનું ઝડપી પાડ્યું, જુઓ પોલીસે કેવી રીતે પાર પાડ્યુ ઓપરેશન
SOG દ્વારા ચેન્નાઇ પોલીસને સાથે રાખીને બાતમીના આધારે 21 એપ્રિલના રોજ વહેલી સવારે આરોપી સૂર્યના ઘરે રેડ કરી તેને પકડવામાં આવ્યો હતો
SOG દ્વારા ચેન્નાઇ પોલીસને સાથે રાખીને બાતમીના આધારે 21 એપ્રિલના રોજ વહેલી સવારે આરોપી સૂર્યના ઘરે રેડ કરી તેને પકડવામાં આવ્યો હતો
આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક સુરત RTO કચેરી ખાતે પહોંચતા સરકારી અધિકારીઓ દોડતા થયા હતા.
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં બ્લેક પેપર હોટલના માલિક અને બિલ્ડરે બીમારીથી કંટાળી પોતાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો.
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગરમાં આવેલ કોમ્પ્લેક્સના બીજા માળે ટેરેસનો એક તરફનો ભાગ ધરાશાયી થયો હતો
કરંટ લાગતા જ કારીગર કારખાનામાં ઢળી પડ્યા હતા. જેને લઈ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે બન્ને કારીગરને મૃત જાહેર કર્યા
ઉનાળાની આકરી ગરમીની સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ આવતું હોવાની ફરિયાદ શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે