સુરત: હીરા દલાલની પત્નીએ પોતાના પુત્ર સાથે ઝેરના પારખા કર્યા,પોલીસનો તપાસનો ધમધમાટ
સુરતના ઉત્રાણમાં રહેતા હીરા દલાલની પત્નીએ પોતાના ચાર વર્ષીય પુત્ર સાથે ઝેર પીને જીવતર ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
સુરતના ઉત્રાણમાં રહેતા હીરા દલાલની પત્નીએ પોતાના ચાર વર્ષીય પુત્ર સાથે ઝેર પીને જીવતર ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
સુરત શહેરના ભાજપના કોર્પોરેટર દ્વારા મનપાની સામાન્ય સભામાં હોટલ અને ખાણીપીણીના લારી ધારકોએ પોતાનું નામ લખવા માટે સૂચન કરવા અંગેની માંગ કરી છે.
સુરતમાં નવરાત્રીના થનગનાટ સાથે માતાજીના ગઢ સ્થાપના માટેની ગરબીઓની માંગમાં પણ વધારો થયો છે,ત્યારે રંગબેરંગી લાઈટીંગ વાળી અને માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી માટલીની ડિમાન્ડ જોવા મળી રહી છે.
સુરત શહેરમાંથી સરથાણા પોલીસે SMCના કર્મચારીની ઓળખ આપીને વેપારીઓને લૂંટવાનો કારસો રચવામાં આવ્યો હતો,અને રોહનગીરી ગોસ્વામી દ્વારા આ કામ માટે તેણે બે યુવતીને પણ નોકરી પર રાખી હતી.
નવરાત્રિ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે સુરત પોલીસ અને શી-ટીમ દ્વારા તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે
સુરત શહેરમાં શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું,અને બાળકોમાં ચહેરા પર આનંદની સુવાસ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરતના વરાછામાંથી પોલીસે ફટાકડાનું એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું,જેમાં જોખમી રીતે પરમિશન વગર રહેણાંક વિસ્તારમાં ફટાકડા સંગ્રહ કરવામાં આવ્યા હતા.