વડોદરા : ઉજ્જૈન-પાવાગઢ દર્શન કરી સુરત જઈ રહેલા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત...
વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને અકસ્માત નડતાં 4 લોકોના મોત થયા હતા,
વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને અકસ્માત નડતાં 4 લોકોના મોત થયા હતા,
સુરતમાં વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગર ખાતે ઘરના બીજા માટે રમી રહેલી પાંચ વર્ષની બાળકી નીચે પટકાતા મોત નીપજ્યું હતુ
મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે
એકલતાનો લાભ ઉઠાવી માસા રાજુ ગાયકવાડે દાનત બગાડી શારીરિક અડપલાં કર્યા હતા.
5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ રૂપિયા 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા.
સુરત સાઈબર ક્રાઇમ પોલીસે ઓઇલના વેપારી સાથે રૂ. 20.51 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
MTB કોલેજના આચાર્યની ઓફિસમાં હોબાળો, કચરાની દુર્ગંધના કારણે વિદ્યાર્થીઓ પરેશાની