સુરેન્દ્રનગર : પ્રાંત અધિકારીની ઓચિંતી મુલાકાતમાં ગેરકાયદેસર કોલસાના કૂવાનું કૌભાંડ ઝડપાયું,રૂ.16.71 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
ત્રણ યુવકોને અજાણ્યો વાહન ચાલક અડફેટમાં લઈને ફરાર થઈ ગયો હતો. સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે સગાભાઈ સહિત ત્રણ યુવકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા
બાળકીને ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પરનું ટાયર બાળકી પર ફરી વળ્યું હતું, જેના કારણે બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામે નોકરી પર જતી યુવતીની જાહેરમાં છરીના ઘા મારી હત્યાની ઘટના બની હતી,જે ચકચારભર્યા બનાવમાં પોલીસે આર્મીમેન પ્રેમી યુવકના પિતાની ધરપકડ કરી હતી.
લીંબડી તાલુકાના ભગવાનપરથી વિઠ્ઠલગઢ સુધીનો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે.વાહનચાલકોને મોટા ખાડામાંથી ભારે હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે
ભારતીય અર્થતંત્રમાં બહેનો અનેક સ્તરે યોગદાન આપી રહી છે. ખાસ કરીને સ્વ-સહાય જૂથના માધ્યમથી ગામડાઓમાં મિશન મંગલમ થકી હજારો મહિલાઓ સ્વ-સહાય જૂથની મદદથી સ્વરોજગાર પ્રાપ્ત કરી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા ગામની બેસતા વર્ષના દિવસની એક અનોખી પરંપરા આજે પણ જીવંત છે.માલધારીઓ ગૌમાતાને શણગાર કરીને ગામના પાદરમાં દોડાવે છે,