સુરત સુરત વરાછા વિસ્તારના અટલજી નગરમાં ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકો ત્રસ્ત આસપાસની સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ તંત્ર, ધારાસભ્ય સહિત કોર્પોરેટરોને અનેક વખત આ મામલે રજૂઆત પણ કરી By Connect Gujarat Desk 20 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત : VR મોલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું... ગુજરાત | Featured | સમાચાર ,સુરત શહેરના VR મોલને ફરી એકવાર મેઈલથી ધમકી મળી છે. થોડા દિવસ અગાઉ પણ પીપલોદ રોડ ઉપર આવેલા VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. By Connect Gujarat Desk 19 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: સાયબર ક્રાઇમનો ભોગ બનનારાઓને રૂ. 38 લાખ જેટલી રકમ પરત થઈ લોકોને સાયબર ક્રાઇમમાંથી ઊગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 06 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત: વરાછામાં રત્નકલાકારને ગે ડેટિંગ એપથી બ્લેકમેલ કરવાની ઘટનામાં બે ઝડપાયા ગુજરાત | સમાચાર , સુરતમાં કામરેજ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર ગ્રાઈન્ડર નીયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ઉપર ચેટ કરી એક યુવાનને મળવા ગયા હતા. By Connect Gujarat 05 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઝાંપા બજારની મની લેન્ડર્સ દુકાનમાંથી રોકડ-દાગીનાની લૂંટ ચલાવનાર 2 લૂંટારુઓની ધરપકડ... લૂંટારુઓ પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા 66,250 અને રૂ. 2 હજારની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઇ ગયા હતા By Connect Gujarat 03 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરતના ડિંડોલીમાં તરૂણવયની દીકરી પર પાડોશીએ દુષ્કર્મ આચરતા ચકચાર સુરતના ડિંડોલીમાં ઘરમાં એકલી રહેલી તરૂણી પર પાડોશી હવસખોરે દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે,જ્યારે અન્ય એક નરાધમે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી By Connect Gujarat 02 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પર્વત પાટીયા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી યૂથ કોંગ્રેસનો વિરોધ… યૂથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, વિરોધ કરી રહેલા યૂથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી By Connect Gujarat 30 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત : કામરેજ અને તાપી નદી કિનારાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકત લેતા રાજ્યશિક્ષણ મંત્રી ગુજરાત | સમાચાર, રાજ્ય શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના કામરેજ વિધાનસભા સહિત શહેર-જિલ્લામાં અતિવૃષ્ટિ-પૂરથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. By Connect Gujarat 24 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત માંગરોળના વાંકલ ગામે 21 લોકોનું રેસક્યું સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના પગલે ભૂખી નદી કિનારાના બજેટ ફળિયામાં મધરાતે પાણી ભરાયા હતા જેને પગલે SDRFની ટીમ કામે લાગી હતી.21 વ્યકિતઓનું રેસ્કયુ કરાયું. By Connect Gujarat Desk 24 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn