સુરત: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકીંગથી ફફડાટ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દરેક ભારતીય ઘરોમાં ખીર વારંવાર બનાવવામાં આવે છે.
ઘણીવાર એક જ પ્રકારની મીઠાઈઓ ખાવાનો કંટાળો આવે છે.
દરેક વખતે એક જ સ્વીટ ખાવાથી કંટાળો આવે છે.
તેના સ્વાદમાં પ્રસાદની જાદુઈ મીઠાશ છે,
ઠંડીની મોસમમાં લોકો સરસવના શાક, મકાઈનો રોટલો, ગાજરનો હલવો, તલના લાડુ વગેરે અત્યારે શિયાળા દરમિયાન ખૂબ જ હેલ્ધી માનવમાં આવે છે
દિવાળી માત્ર રોશની અને ફટાકડાનો જ તહેવાર નથી પરંતુ આ તહેવાર સાથે ઘણી મીઠાઈઓ અને પકવાન પણ સાથે લાવે છે.