સુરતસુરત : ટ્યુશન શિક્ષિકાને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કરતી સ્પેશિયલ કોર્ટ,13 વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધનું પરિણામ સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટ્યૂશન શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા. By Connect Gujarat Desk 14 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : એક છોટી સી લવ સ્ટોરી સમાન કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો,શિક્ષકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છે By Connect Gujarat Desk 02 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તિના ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રક્શન ! ભરૂચના વાલિયામાં શિક્ષક દંપત્તિના ડબલ મર્ડરનો ચકચારી મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે તેમના જમાઈની જ ધરપકડ કરી હતી ત્યારે આજે પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું By Connect Gujarat Desk 13 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ : ગીર સાસણના જંગલમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ભારતીય સંસ્કૃતિનો વારસો જીવંત રાખ્યો જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સાસણની વચ્ચે જંગલમાં કસિયાનેસ આવેલો છે.જેમાં મોટાભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે, By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશશિક્ષકે માર્યો થપ્પડ, વિદ્યાર્થીએ શાળાની બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હૈદરાબાદની એક શાળાના પીટી શિક્ષકે એક વિદ્યાર્થીને બધાની સામે થપ્પડ મારી દીધી. આ પછી તે પાણી પીવાના બહાને ક્લાસની બહાર નીકળી ગયો અને પાછો આવ્યો નહીં. તેણે ક્લાસની બહાર જઈને સ્કૂલ બિલ્ડિંગના ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના આચાર્યએ શિક્ષકને 18 તમાચા ઝીંકતા CCTV બહાર આવ્યા, જિલ્લાશિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયના આચાર્યએ શિક્ષકને માર મારતા વિવાદ સર્જાયો છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે જિલ્લાશિક્ષણાધિકારીએ By Connect Gujarat Desk 08 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા: શિક્ષિકાએ સામાજિક વિજ્ઞાનના વિષયને રસપ્રદ બનાવવા રૂ.3 લાખના સ્વખર્ચે શાળામાં પ્રયોગશાળા ઉભી કરી, જુઓ સ્પેશ્યલ રિપોર્ટ શિક્ષક કભી સાધારણ નહીં હોતા .આ ઉક્તિ એટલા માટે બોલાય છે કે જો શિક્ષક ધારે તો બોરિંગ લાગતા વિષયને પણ અનોખી સ્ટાઇલથી બનાવી વિષયને એટલી હદે રસપ્રદ બનાવી શકે છે By Connect Gujarat Desk 08 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદ : "પિતાનું વાત્સલ્ય છલકાયું,"શિક્ષક પિતાએ દીકરીના લગ્નની કંકોત્રીમાં યાદોના સંભારણા કંડારીયા બોટાદના પાંચ પડા વિસ્તારમાં રહેતા શિક્ષક નટવરભાઈ કણજરીયાએ પોતાની દીકરી જાનકીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. By Connect Gujarat Desk 03 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણકોણ હતા ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન ? આજે રાષ્ટ્રીય ગણિત દિવસ છે. દેશમાં દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ ઉજવણી ક્યારે અને શા માટે શરૂ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn