અંકલેશ્વર: સજોદ ગામે નિવૃત્ત સરકારકર્મીના મકાનમાં તસ્કરોનો મોટો હાથફેરો, રૂ.7.63 લાખના દાગીનાની ચોરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 7 લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 7 લાખથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા
મોજશોખ પુરા કરવા યુવાન પુત્રએ મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાં ચોરીના ગુનાને અંજામ આપતા ખળભળાટ મચી જવા પામ્યો, બન્નેની પોલીસે કરી ધરપકડ...।
ભડકોદ્રા ગામ સોસાયટીમાં બંધ મકાનમાં રૂ 3.19 લાખના માલમત્તાની ચોરીના ગુનામાં જીઆઇડીસી પોલીસે સિકલીગર ગેંગના રીઢા ગુનેગારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ છોટા ઉદેપુર ખાતે તપાસમાં જઈ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓ છેલ્લા 37 વર્ષથી ફરાર હતા..
ઝડપાયેલ આરોપી શાંતિ ભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડેએ પાંચ વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડી બે એટીએમ ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા.
પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી ધરપકડ કરી
બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો..
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ચોરીના ગુનામાં સંડોવાયેલ દઢાલ ગામની સમય સોસાયટીમાં રહેતો ઔરંગઝેબ મુમતાઝ અલીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે...