ભરૂચ: જ્યોતિ નગરના જવાલેશ્વર મંદિરમાં ચોરથી ચકચાર, તસ્કરો દાન પેટીની ચોરી કરી ફરાર
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જ્યોતિ નગર પાસેના જવાલેશ્વર મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને ચાર જેટલી દાન પેટીની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જ્યોતિ નગર પાસેના જવાલેશ્વર મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને ચાર જેટલી દાન પેટીની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા.
ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૨૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતેના ભદ્રલોક બંગ્લોઝમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
દિવાળી પર મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા રહેતા બંધ મકાનમાં થતી ચોરીની ઘટનાને લઈ સુરત પોલીસની ચિંતામાં વધારો થયો છે.
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરતાં AAPના કાર્યકરો અને પોલીસ દોડતી થઈ હતી.
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શ્રવણ ચોકડી સ્થિત માંગલ્ય રેસીડેન્સીમાં રહેતા દિગજોય દીગામ્બર જૈના ગત તારીખ-૨૫મી ઓક્ટોબરના રોજ પોતાના પરિવાર સાથે મકાનને તાળું મારી ગોવા ખાતે ફરવા ગયા હતા
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત અંબિકાનગર સોસાયટીમાં ગતરોજ તસ્કરો ત્રાટક્યા હતા. સદનસીબે મકાન માલિક જાગી જતાં તસ્કરો મકાનની દીવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા હતા.
વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ચોરી-લૂંટની ઘટનાઓ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 4.14 લાખના મુદ્દામાલ સાથે દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.