ગુજરાતપંચમહાલ : ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ રૂ. 82 લાખની છેતરપીંડી પંચમહાલ અને વડોદરાના અનેક ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ છેતરપીંડી આચરનાર ડેસર તાલુકાના છાલીયેર ગામનો ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે. By Connect Gujarat 05 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી લોકસભા બેઠક-કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ટ્રેક્ટર ચલાવી પહોચ્યા નામાંકન ભરવા, જન આશીર્વાદ સંમેલન યોજાયું જેની ઠુમ્મરને જીતાડવા હાંકલ કરી હતી. By Connect Gujarat 16 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા-વાડી માર્ગ પર ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબક્યુ,ચાલકનો આબાદ બચાવ ડહેલી ગામની કીમ નદી ઉપર બનાવવામાં આવેલ ડાઈવર્ઝન પાસે બિસ્માર રોડને લઈ ટ્રેક્ટર પુલિયા પરથી નદીમાં ખાબકતાં ચાલકનો આબાદ બચાવ થયો By Connect Gujarat 08 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા: પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બની રહેલા ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડતા રિક્ષા અને ટ્રેક્ટર દટાયા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ માછી જવા પામી હતી By Connect Gujarat 23 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર અખિયાણાં નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો By Connect Gujarat 21 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ટ્રેક્ટર ચલાવતા પિતાના ખોળામાંથી 2 વર્ષની દીકરી નીચે પડી, ચગદાઇ જતા મોત નીપજયું સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતા ચાલુ ટ્રેકટરમાં ડ્રાઇવર પિતાના ખોળામાંથી 2 વર્ષની માસૂમ દીકરી નીચે પડી જતા ટાયર નીચે કચડાઈ ગઈ હતી. By Connect Gujarat 01 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વાગરાના ખાનતળાવ પાસે ટ્રેક્ટરની પાછળ ઇકો કાર ભટકાતા સર્જાયો અકસ્માત, By Connect Gujarat 21 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરના ઉમરા ગામે ટ્રેકટરમાં લાગી આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ ભરૂચના જંબુસર તાલુકાના ઉમરા બસ સ્ટેન્ડ પાસે ઉબેર જવાના રોડ પર ટ્રેક્ટરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો By Connect Gujarat 19 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પારડી ઇદ્રીશ ગામ નજીક ટ્રેક્ટર માર્ગની બાજુમાં ખાડામાં ખાબક્યુ, ચાલકનું ગંભીર ઇજાના પગલે મોત પારડી ઇદ્રીશ ગામની ચોકડી નજીક તેલવા ગામને જોડતા માર્ગ ઉપર ટ્રેકટર ચાલકને અકસ્માત નડતા તેનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું By Connect Gujarat 19 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn