Home > tragedy
You Searched For "Tragedy"
ભરૂચ : મોરબી ગોઝારી દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પી ભાજપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું…
31 Oct 2022 9:40 AM GMTશહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ માલ્યાર્પણ કર્યું હતું.
ભરૂચ: વાલિયાના કોંઢ ગામે તળાવમાં ડૂબી જતા મામા ભાણેજનું મોત, ગણેશ વિસર્જન બાદ સર્જાય દુર્ઘટના
11 Sep 2022 8:06 AM GMTભરૂચ જિલ્લાના વાલિયાના કોંઢ ગામે ગામ તળાવ પાસેથી ઘરે જતા મામા ભાણેજનું તળાવના ઉંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું હતું.
સુરત : હવે, આગ લાગશે તો લાશ્કરો સાથે જોવા મળશે અદ્યતન સુવિધાથી સજ્જ "ફાયર રોબોટ મશીન"
1 April 2022 9:55 AM GMTજેમાં આગની દુર્ઘટનામાં અદ્યતન સુવિધાથી સજ્જ ફાયર રોબોટ મશીન દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવશે.
ભરૂચ : વિધવા માતાના ત્રણ સંતાનોની ઉઠી અર્થી, માત્ર આંખો જ નહિ હૈયા પણ રડી ઉઠયાં
21 March 2022 12:11 PM GMTકુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાથી જીવ ગુમાવનારા ભાઇ તથા તેની બે બહેનની અંતિમયાત્રા ટાણે લોકોની આંખો જ નહિ પણ હૈયા પણ ભીના થઇ ગયાં.
"દુર્ઘટના" : ધૂળેટી પર્વે સર્જાય કરુણાંતિકા, રાજ્યમાં 9 યુવાનો નદીમાં ડૂબ્યા...
18 March 2022 10:52 AM GMTસમગ્ર રાજ્યમાં આજના દિવસમાં સર્જાયેલા અલગ અલગ બનાવોમાં કુલ 9 લોકો પાણીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.
સુરત : ઉધના વિસ્તારની 3 શાળાના ગેરકાયદેસર પતરાના શેડ ઉતારી લેવાના બદલે મનપાએ સીલ કર્યા...
26 Feb 2022 11:18 AM GMTસુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપુર રોડ પર 2 દિવસ પહેલા જ આગની દુર્ઘટના સર્જાય હતી,
"દુર્ઘટના" : દિલ્હીના ખાવસપુર વિસ્તારમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા
19 July 2021 4:42 AM GMTવરસાદની સીઝન શરૂ થતાં જ દેશમાં મકાનો ધરાશાયી થવાની ઘટના બની રહી છે, ત્યારે મુંબઈમાં એક બિલ્ડિંગ ધરાશાયી થતાં 19 લોકોના મોત થયા હતા