નવસારી : ચીખલીના સુરખાઈ ગામે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો પ્રારંભ કરાયો…
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે સૌપ્રથમ વાર ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરનો રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.