અંકલેશ્વર: હાઇવેથી સુરત તરફ જતા પહેલા જોઈ લો આ દ્રશ્યો, 5 કી.મી.લાંબો ટ્રાફિકજામ
વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું છે
વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું છે
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.
ગુજરાત | સમાચાર, ભરૂચથી દહેજને જોડતા માર્ગ પરથી આજે સવારના સમયે પેટ્રોલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક ટેન્કરના ચાલકને ઝોકુ આવી જતા ટેન્કર પલટી ગયું