અમદાવાદ ગુજરાતનાં ઋતુચક્રમાં આવ્યો બદલાવ,અમદાવાદમાં આંધી, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે વરસાદ ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતા By Connect Gujarat Desk 05 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતની માથે ફરી તોળાયા માવઠાના વાદળો, આ જિલ્લામાં આગામી 24 કલાકમાં પડી શકે છે કમોસમી વરસાદ અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે કમોસમી વરસાદ વરસવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી By Connect Gujarat 22 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોને થયું મોટા પાયે નુકશાન..! કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરા, ઇસબગુલ, ઘઉં, એરંડા સહિતના અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું By Connect Gujarat 28 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : જસાપર ગામે વીજળી પડતાં એક વ્યક્તિ સહિત 80થી વધુ બકરાના ઘટના સ્થળે મોત... બપોરના સમયે ધાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કડાકા અને ભડાકા તેમજ વીજળી સહિત વરસાદ વરસ્યો હતો. By Connect Gujarat 03 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ: સતત ચોથા દિવસે ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર મેઘો વરસ્યો,ખેતીના પાકને નુકશાન સાપુતારા ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોદમાર વરસાદ વરસતા અહીંનું વાતાવરણ આહલાદક બન્યું By Connect Gujarat 11 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ “આગાહી” : આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત, દ. ગુજરાતમાં પડી શકે છે વરસાદ : હવામાન વિભાગ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ પડી શકે છે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં 2થી 4 ડિગ્રી તાપમાન પણ વધી શકે છે. By Connect Gujarat 31 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : માવઠાથી 50 હજાર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત હોવાનો પ્રાથમિક અંદાજ : ખેતીવાડી વિભાગ સૌથી વધુ હિંમતનગર તાલુકામાં ખેતીઓમાં વધુ પ્રમાણમાં નુકશાનની અસર થવા પામી છે. By Connect Gujarat 21 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને વ્યાપક આર્થિક નુકશાન,સરકાર સહાય ચુકવે એવી માંગ અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે By Connect Gujarat 07 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn