સંસ્કારીનગરીમાં સયાજીરાવનું "અપમાન" : વડોદરાના કાલાઘોડા સર્કલ નજીક સયાજીરાવની ખંડિત પ્રતિમા મળી આવતા લોકોમાં રોષ...
મહારાજાની મૂર્તિને ખંડિત અવાસ્થામાં આવી રીતે મુકી જવાથી લોકોની લાગણી દુભાઈ છે.
મહારાજાની મૂર્તિને ખંડિત અવાસ્થામાં આવી રીતે મુકી જવાથી લોકોની લાગણી દુભાઈ છે.
વિશાખાપટ્ટનમ ખાતે બીસીસીઆઇની ટૂર્નામેન્ટમાંથી પરત ફરી રહેલી બરોડા વુમન ક્રિકેટ ટીમ આજે વહેલી સવારે હોટલથી વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર જઇ રહી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા હવે ભાજપને લોક સુવિધાઓ અને ખાતમુહૂર્તના કામો યાદ આવી રહ્યા છે,
સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વિવાદમાં આવ્યા, પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીને લઈ વિરોધ
6 જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો દ્વારા તેમના જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તા નાબુદ કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી