વડોદરા:કિશોરીના અપહરણ અને બાળાત્કારના કેસમાં આરોપીને સાત વર્ષની જેલની સજા ફટકારતી કોર્ટ
સાવલી તાલુકામાં રહેતી અને ધો.૧૦મા અભ્યાસ કરતી ૧૦ વર્ષની સગીરા સ્કૂલ અને ટયૂશન માટે પોતાના ગામથી સાવલી અપડાઉન કરતી હતી.
સાવલી તાલુકામાં રહેતી અને ધો.૧૦મા અભ્યાસ કરતી ૧૦ વર્ષની સગીરા સ્કૂલ અને ટયૂશન માટે પોતાના ગામથી સાવલી અપડાઉન કરતી હતી.
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સયાજીગંજ વિસ્તારમાં વહેલી સવારથી જ દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો વારંવાર પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા વારંવાર રખડતા ઢોર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે
ભારત વિકાસ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના અભ્યાસ વર્ગનું વડોદરાના વરણામા ગામ પાસે આવેલ ત્રિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરા જીલ્લા LCB પોલીસે લસણ-ડુંગળીની બોરીઓની આડમાં લઇ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે,