વડોદરા: ક્રિકેટમાં ભારત વિશ્વ વિજેતા બને એ માટે ગાયત્રી યજ્ઞનું આયોજન
વડોદરા ખાતે ચાહકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી
વડોદરા ખાતે ચાહકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી
પાદરા તાલુકાના ભદારી ગામના 3 કિશોરો શિનોર તાલુકાના દિવેર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબતાં લાપતા બન્યા હતા.
સાંઈ સેવા સમિતિ દ્વારા દિવાળી પર્વના ભાઈબીજ નિમિત્તે સાઈબાબાની વિશાળ પ્રતિમા સાથે શિરડી ખાતે પદયાત્રા સંઘ રવાના થયો હતો.
ભદારી ગામના 6 કિશોર દિવેર નર્મદા નદીમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફોટોગ્રાફી અને નાહવા માટે ગયા હતા.
વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર આવેલ ઉમાનગર-2 સોસાયટીના 4 જેટલા મકાનમાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરાના કરજણ તાલુકાના સાંપા ગામ નજીક બુલેટ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પ્રકાશના પર્વ દિવાળીની રાત્રીએ રાજ્યમાં છઅલગ અલગ જગ્યાએ આગના બનાવો સામે આવતા દોડધામ મચી જવા પામી હતી.