વડોદરા : ઢોર પકડવાની કામગીરીને મનપાએ મોડે મોડે આપ્યો વેગ, તો લોકોએ ઉઠાવ્યા સવાલ..!
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
84 કાર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી જપ્ત કરી છે. જેની કિંમત 5.53 કરોડ રૂપિયા થવા જાય છે.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઇટન્સની ટીમે વડોદરાના નવા કોટંબી સ્ટેડિયમ પર પ્રેક્ટિસની શરૂઆત કરી છે.
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી બકરો લઇ પસાર થઇ રહેલા યુવાનને સામાન્ય બાબતમાં 5 જેટલા લોકોએ જાહેરમાં લાકડીના ફટકા માર્યા હતા