વલસાડ : ધરમપુરમાં ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ,મુખ્યમંત્રી સહિત 241 અધિકારીઓ જોડાયા
ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે તારીખ 27 નવેમ્બરથી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું.....
ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે તારીખ 27 નવેમ્બરથી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું.....
ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.તેમજ મામલતદાર કચેરીમાં ધરણા પ્રદર્શન કરીને કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માંગ કરી
ગામલોકોનો ગંભીર આક્ષેપ છે કે, આ યુવકો જ્યારે કારને બહાર કાઢી રહ્યા હતા, ત્યારે પોલીસે ખોટી રીતે તેમની સાથે મારઝૂડ કરી અને તેમને ડિટેન કર્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ટેન્કરમાં કોઈ પ્રવાહી ભરેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.અને કાર્ગો શીપમાંથી ટેન્કર છૂટું પડીને તણાઈ આવ્યું હોવાની આશંકા
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે કોંગ્રેસની સરકારે લોકોને જમીનના માલિક બનાવ્યા, જ્યારે ભાજપ સરકાર લોકોની જમીન છીનવી રહી છે
વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના લોકો માટે ખરાબ અને કાદવ કીચડ યુક્ત રસ્તાના કારણે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવું પણ મુશ્કેલરૂપ બની ગયું છે.
જમવાનું બનાવવાની બાબતમાં પુરુષ મિત્રએ જાહેરમાં મહિલાને માર મારીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી
તસ્કરોની તમામ કરતૂત મંદિરમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ જતા હાલ તો CCTV ફૂટેજના આધારે રૂરલ પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી