Connect Gujarat

You Searched For "valsad"

વલસાડ: પેપર મિલમાં દિવાળીની રાત્રીએ લાગી ભીષણ આગ, કરોડો રૂપિયાની નુકશાની

5 Nov 2021 7:01 AM GMT
શાહ પેપર મિલમાં કરોડો રૂપિયાના પેપરનો જથ્થો મુકેલો હતો. જે બળીને ખાખ થઈ ગયો હતો.

"ડૉક્‍ટર્સ ઓલિમ્‍પિક" : નાસિકમાં યોજાયેલ સ્પર્ધામાં વલસાડના ડૉક્‍ટરોએ મેડલો જીતી જિલ્લાનું નામ રોશન કર્યું

3 Nov 2021 3:58 AM GMT
તા. ૨૭થી ૩૧ ઓક્‍ટોબર ૨૦૨૧ દરમિયાન નાસિક ખાતે યોજાયેલ ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ ડૉક્‍ટર્સ ઓલિમ્‍પિક-૨૦૨૧માં વલસાડના ડૉક્‍ટરોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ ...

વલસાડ : કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો...

2 Nov 2021 4:04 AM GMT
વલસાડ ખાતે કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુ દેસાઇ, ઊર્જા, કૃષિ અને...

વલસાડ : ડહેલી ગ્રામ સચિવાલયના મકાનનું રાજ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

1 Nov 2021 3:37 AM GMT
રાજયના નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇએ વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાના ડહેલી ખાતે પંચાયતની સી.ડી.પી.ઓ. યોજનાની રૂ. 22 લાખની ગ્રાન્‍ટ ...

વલસાડ : આદિજાતિ વિકાસ મંત્રીના હસ્‍તે વિલ્‍સન હિલ ખાતે નવનિર્મિત સુવિધાઓનું લોકાર્પણ કરાયું

1 Nov 2021 3:18 AM GMT
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર

વલસાડ : યુવાનને થયો પરણિતા સાથે પ્રેમ, પ્રેમ નિષ્ફળ જતાં કર્યો આપઘાત પણ પહેલાં બનાવ્યો વિડીયો

30 Oct 2021 1:47 PM GMT
28 વર્ષીય યુવાન સચિન નરેશ સુરવેએ પોતાના ઘરે લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાની ઘટના બની હતી

વલસાડ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક નગરી વાપી ખાતે બેઠક યોજાય..

30 Oct 2021 10:45 AM GMT
મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવીઓ સુધી સુપેરે પહોંચાડવાના સુદ્રઢ આયોજન કરવા ઉપર ભાર મુકયો

વલસાડ : બાગાયતી પાકોમાં સ્‍વરોજગારલક્ષી કૌશલ્‍યવર્ધન અંગે નિવાસી તાલીમ યોજાય

27 Oct 2021 12:02 PM GMT
તાલીમ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા તાલીમ પૂર્ણ થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્‍યો હતો.

વલસાડ : રેસર્સ ગ્રુપ-ત્રયમ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત ઉપક્રમે MYBYK સાયકલ શેરિંગ-રેન્‍ટિંગ પ્રોગ્રામ શરૂ

27 Oct 2021 4:59 AM GMT
સાયકલિંગ એ મુસાફરીનો એક ટકાઉ, સ્‍વસ્‍થ અને સસ્‍તો માધ્‍યમ છે. વધુ પડતા ટ્રાફિક, ભીડ અને ઉચ્‍ચ પ્રદૂષણ સ્‍તરમાં ટૂંકી મુસાફરી માટે સાઇકલનો ઉપયોગ કરવો...

વલસાડ : યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા અનાવિલ પરિવાર-યુવા પાંખ દ્વારા ટી-20 ટુર્નામેન્‍ટ યોજાય

27 Oct 2021 4:46 AM GMT
અનાવિલ યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાના ઉદ્દેશ્‍ય સાથે અનાવિલ પરિવાર અને અનાવિલ પરિવાર યુવા પાંખ, વલસાડ દ્વારા સ્‍વર્ગસ્‍થ ખંડુભાઈ રણછોડજી...

વલસાડ : "આપણો તાલુકો, બાગાયત તાલુકો" અંતર્ગત વિવિધ શિબિર યોજાય

22 Oct 2021 2:36 PM GMT
વલસાડ જીલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કલસ્‍ટર કાર્યક્રમ હેઠળ “આપણો તાલુકો, બાગાયત તાલુકો” અંતર્ગત વિવિધ શિબિરનું આયોજન કરવામાં આવ્યું...

વલસાડ : સરીગામમાં સમ્‍પ અને ભુગર્ભ ટાંકી નિર્માણ કામગીરીનો શુભારંભ કરાયો

22 Oct 2021 11:49 AM GMT
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 'નલ સે જલ યોજના' સાકાર કરવા દમણગંગા નદી આધારિત ઉમરગામ જૂથ પાણી પુરવઠા યોજના ફળીયા કનેક્‍ટિવિટી અંતર્ગત પાણી સંગ્રહ...
Share it