જૂનાગઢ: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે જિલ્લા કલેકટરનું સરાહનીય પગલું,પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કર્યું
જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સરાહનીય પગલું ભર્યું છે,કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કરાયું છે.