ચીન ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને કેમ પ્રોત્સાહન આપી રહ્યું છે?
ચીનના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને લઇને ગંભીર ચિંતાઓ છે. ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનોમાં ઈન્સ્ટોલ કરાયેલા માઈક્રોચિપ્સ અને સેન્સર દ્વારા વ્યાપક સ્તરે ડેટા એકત્ર કરી શકાય છે.
ચીનના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને લઇને ગંભીર ચિંતાઓ છે. ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનોમાં ઈન્સ્ટોલ કરાયેલા માઈક્રોચિપ્સ અને સેન્સર દ્વારા વ્યાપક સ્તરે ડેટા એકત્ર કરી શકાય છે.
ટોલ પ્લાઝા પર લાગૂ ટેક્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ નવા નિયમો લાગુ કર્યા છે.
ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશો એ વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં નગરપાલિકા દ્વારા લોકોની સેવા અને સુખાકારી માટે વપરાતા 90 ટકા સાધનો ધૂળ અને કાટ ખાતા જોવા મળ્યા છે.
સાબરકાંઠા નજીક નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ જતાં એક પછી એક વાહનો ડ્રેનેજમાં ખબક્યા હતા. જેને લઈને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
સદનસીબે બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા મામલે એ, બી અને સી’ ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી.