ભરૂચ: વેજલપુરમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ, ચાર દિવસ આસ્થાસભર માહોલ જામશે
ભરૂચમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.શ્રાવણ વદ સાતમથી દશમ સુધી જ્યોત પ્રગટાવી આરાધના કરવામાં આવે છે.
ભરૂચમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.શ્રાવણ વદ સાતમથી દશમ સુધી જ્યોત પ્રગટાવી આરાધના કરવામાં આવે છે.
નવસારી નજીક વેજલપોર ગામની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટી સફળતા મેળવી છે.SMCની ટીમે મુંબઈ થી સુરત જતી એક નાઈજેરિયન મહિલાને શંકાસ્પદ કોકેન ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે.
વેજલપુર ગામના રહીશો દ્વારા ગામમાં રહેતા પરપ્રાંતિય લોકોના આધાર પુરાવાઓ ચકાસવા માટે જનતા રેડ કરવામાં આવી હતી.
સમસ્ત વેજલપુર સમાજ ઉત્કર્ષ સમિતિ ભરૂચ દ્વારા શિક્ષણ ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો હતો
જિલ્લા રચનાત્મક ક્લ્યાણ ટ્રસ્ટ અને અંબે માતા વિદ્યાલય દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે.
કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાથી જીવ ગુમાવનારા ભાઇ તથા તેની બે બહેનની અંતિમયાત્રા ટાણે લોકોની આંખો જ નહિ પણ હૈયા પણ ભીના થઇ ગયાં.