ગુજરાતની ચૂંટણીની ગપશપ ભરૂચ: ભાઈ-ભાઈ બાદ પિતા પુત્ર વચ્ચે આ બેઠક પર ખેલાશે ચૂંટણી જંગ, જુઓ કોણે અપક્ષ ઉમેદવારીની કરી જાહેરાત ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર બેઠક પર ભાઈ ભાઈ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તો ઝઘડીયા બેઠક પર પિતા અને પુત્ર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે By Connect Gujarat 13 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ આજે દિલ્હી BJP હેડક્વાર્ટરમાં બેઠક, ચૂંટણી મોરચો, સેલની ભૂમિકા થશે નક્કી ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત નોંધાવવા માટે વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. By Connect Gujarat 13 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત:કેન્દ્રિય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું,"આ ચૂંટણીમાં ભાજપ દરેક રેકોર્ડ તોડશે" ! ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કેન્દ્રિય પ્રધાન ગિરિરાજ સિંહે કાપડ નગરી સુરતમાં ભાષાભાષી સંમેલનમાં હાજરી આપી હતી By Connect Gujarat 12 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ: વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણી માટે તંત્ર સજ્જ, જુઓ કેવી છે તૈયારી રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠક માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 08 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાજગઢ રોડ કિનારે સ્પેશિયલ બાળકોને જોઈને વડાપ્રધાન મોદીનો કાફલો થંભી ગયો નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંડી જિલ્લાના સુંદરનગર અને સોલન ખાતે રોડ શો પણ કર્યા હતા By Connect Gujarat 05 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: આમ આદમી પાર્ટીએ સંગઠનના જમ્બો માળખાની કરી જાહેરાત,જુઓ કોને કઈ જવાબદારી મળી અમદાવાદમાં આપની યોજાય પ્રેસ કોન્ફરન્સ આપના સંગઠન માળખાની કરવામાં આવી જાહેરાત By Connect Gujarat 29 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા કોંગ્રેસે યોજી તાલીમ શિબિર, AICCના ઇન્ચાર્જ રહ્યા ઉપસ્થિત કોંગ્રેસના તમામ કાર્યકરો એક જૂથ થઈને ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી તમામ સીટો પર જંગી વિજય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું By Connect Gujarat 18 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની તૈયારી,પી.એમ.મોદીના કાર્યક્રમોને લઈ મળ્યો સંકેત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી 4 રાજ્યોમાં જંગી જીત અને તેના બીજા જ દિવસે ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની જંગી રેલી યોજાવી By Connect Gujarat 12 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : ચૂંટણી પહેલા વડાપ્રધાને સંભાળ્યો મોરચો, પેજ સમિતિના સભ્યો સાથે કરી સીધી વાત વડાપ્રધાને સંવાદ દરમ્યાન કોરોનાની વર્તમાન સ્થિતિ અને રસીકરણ અંગે પણ વાત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે By Connect Gujarat 25 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn