ગુજરાતકરછ: ભુજ ખાતે સી.એમ.ની ઉપસ્થિતિમાં કિસાન સન્માન દિવસની ઉજવણી, કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, ભુજ ખાતે યોજાયો કિસાન સન્માન કાર્યક્રમ. By Connect Gujarat 05 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રાજ્ય સરકારના નારી ગૌરવ દિવસની ઉજવણી સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીનો વિરોધ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયું પ્રદર્શન. By Connect Gujarat 04 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ : વર્ષો જુના મિત્રોની મુલાકાત, વજુભાઇ વાળા અને વિજય રૂપાણીએ કર્યા એકબીજાના વખાણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં ઉજવ્યો જન્મદિવસ, ભાજપના પીઢ નેતા વજુભાઇ વાળા સાથે કરી મુલાકાત. By Connect Gujarat 02 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : 65 વર્ષમાં પાટનગરની કાયાપલટ, ચાર પ્રોજેકટે બદલી ગાંધીનગરની "દશા" 1965ની સાલમાં ગાંધીનગર શહેરની સ્થાપના, રાજકીય અને સરકારી ગતિવિધિઓનું એપી સેન્ટર. By Connect Gujarat 02 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કોંગ્રેસ દ્વારા સંવેદનહિન સરકાર કાર્યક્રમ અંતર્ગત વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, કોંગ્રેસ દ્વારા સમાંતર વિરોધ પ્રદર્શન. By Connect Gujarat 02 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : સરકારની શિક્ષણનિતિના વિરોધમાં કોંગી કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, પ્રદર્શનકર્તાઓની અટકાયત ચિતલ રોડ પર એકત્ર થયાં કોંગી કાર્યકરો, વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત. By Connect Gujarat 02 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : નરસિંહ મહેતાની નગરીની મુલાકાતે રાજયપાલ, ભારે પવનના કારણે રોપ-વેમાં ન બેસી શકયાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે લીધી જુનાગઢની મુલાકાત, ભારે પવન ફુંકાતો હોવાથી 3 દિવસથી રોપવે સેવા છે બંધ. By Connect Gujarat 29 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ: ભાજપ સરકારના 5 વર્ષની ઉજવણી સંવેદના દિવસ તરીકે કરશે તો આપ અસંવેદના દિવસ સહિતના સમાંતર કાર્યક્રમ કરશે ઓગસ્ટ મહિનામાં ભાજપ સરકારના 5 વર્ષ પૂર્ણ. ભાજપ દ્વારા ભવ્ય કાર્યક્રમો યોજાશે. તો આપ દ્વારા સમાંતર કાર્યક્રમોનું આયોજન. By Connect Gujarat 27 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : અદ્યતન કેન્સર હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ, દર્દીઓને થશે રાહત 32 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ, 70 કરોડના વિકાસકામોનું સીએમના હસ્તે લોકાર્પણ. By Connect Gujarat 20 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn