ભરુચ:વરસાદી પાણીના નિકાલની 28 કાંસ કચરાથી જામ,ન.પા. સાફ સફાઇનુ મુહૂર્ત ક્યારે કાઢશે?
ચોમાસાની ઋતુ પૂર્વે પ્રિમોન્સુન કામગીરી એટલે કે ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાસોની સફાઈ કરવાની હોય છે
ચોમાસાની ઋતુ પૂર્વે પ્રિમોન્સુન કામગીરી એટલે કે ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાસોની સફાઈ કરવાની હોય છે
પાણીની બૂમો વચ્ચે કોર્પોરેશનમાં પણ પાણીની સમસ્યા પીવાનું પાણી ટેન્કર વડે મંગાવવાની કોર્પોરેશનને ફરજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પાણીની સમસ્યાનો સ્વીકાર
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હજુ 60 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેવાને પગલે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું છે.
શહેરના કુંભરવાડા વિસ્તારમાં પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓએ ભાજપ કાર્યાલય પહોંચી શિક્ષણ મંત્રી જીતુ વાઘણીને ઉગ્ર રજૂઆત કરી હતી.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ભાજપની ગુજરાત સરકારને ચારેબાજુથી ઘેરીને એક પછી એક પ્રહાર કરી રહી છે
નિઝામપુરા વિસ્તારમાં પાણીના કકળાટથી ત્રાસેલી ગૃહિણીઓએ આપ પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો...
સરકારની "નલ સે જલ યોજના" હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં હાલ પાણીની સપાટી 397 ફૂટ થતાં ડેમની સપાટીનુ સ્તર 50% પર પહોચ્યું છે.