પાટણ: રાધનપુરના ભાડીયા ગામે પીવાના પાણીની પારાયણ, પ્રચાર અર્થે પહોંચેલા નેતાજીને લોકોએ ઘેર્યા
રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે ગામમાં પ્રચાર કરવા પહોંચેલા ચંદનજી ઠાકોરને ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી
રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે ગામમાં પ્રચાર કરવા પહોંચેલા ચંદનજી ઠાકોરને ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી
રાજ્ય પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે અને જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે.
એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણી અને ખેતી માટે સમસ્યા સર્જાય છે.
શ્રવણ ચોકડી વિસ્તારમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ-ભરૂચ દ્વારા ઉનાળામાં તરસ્યા લોકો માટે પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ડિહાઈડ્રેશનને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે.