સુરત : ગૌ સેવકે પુત્રના લગ્નમાં અનોખો ચીલો ચાતર્યો,ચાંદલાની રકમ ગૌ શાળામાં કરી દાન
સુરતમાં ગૌ સેવકે પોતાના પુત્રના લગ્નમાં નવો ચીલો ચાતર્યો હતો.જેમાં લગ્નના ચાંદલાની તમામ રોકડ ગૌશાળામાં દાન કરી હતી,અને ગૌ સેવા પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.
સુરતમાં ગૌ સેવકે પોતાના પુત્રના લગ્નમાં નવો ચીલો ચાતર્યો હતો.જેમાં લગ્નના ચાંદલાની તમામ રોકડ ગૌશાળામાં દાન કરી હતી,અને ગૌ સેવા પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.
યુવકના લગ્નના એક દિવસ પહેલા ભાવિ પત્નીના એક તરફી પ્રેમીમાં પાગલ હત્યારાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટાપાયે આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા.
અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં મંગલેશ્ર્વર મહાદેવથી નવા ઓવરબિજ થઈ નેશનલ હાઈવે જતા માર્ગ પર માટી ભરેલ ડમ્પરે જાનૈયાઓની કારોને અડફેટમાં લીધી હતી.
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે.
મહાવીરએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો, અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું.જે બાદ એક 100 જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા હતા.