Connect Gujarat

You Searched For "winter"

શું તમે પણ શિયાળામાં વધતા વજનની સમસ્યાથી પરેશાન છે, તો આહારને સામેલ કરો સ્વાસ્થય માટે છે ખૂબ ફાયદાકારક

26 Dec 2023 7:13 AM GMT
શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે આપણે સામાન્ય રીતે ઘરની અંદર જ ગરમ કપડાં પહેરેની રહેવાનુ પસંદ કરતાં હોઈએ છીએ,

શિયાળા દરમિયાન આ નાસ્તો ખાવાથી સ્વાસ્થ્યને થશે ઘણા ફાયદા,વાંચો

25 Dec 2023 1:23 PM GMT
શિયાળાની ઋતુમાં વધારે ભૂખ લાગવાથી કઈક ને કઈક ખાવાનું મન થતું રહે છે. આવી સ્થિતિમાં આ સિઝનનો આનંદ માણવા લોકો ચા પકોડા ખાવાનું પસંદ કરે છે. આ ખાવાથી...

શિયાળાના ઠંડા પવનને કારણે વાળની સમસ્યા વધારે થાય છે, તો સમસ્યાથી રાહત મેળવવા આ પદ્ધતિ રાખો સંભાળ

21 Dec 2023 11:28 AM GMT
શિયાળામાં વાળને લગતી સમસ્યાઓ વધવા લાગે છે કારણ કે શિયાળામાં ઠંડો પવન આપણા શરીરમાંથી ભેજ સોશી લે છે

શિયાળામાં ગાજરનો હલવો સ્વાદની સાથે સાથે સ્વાસ્થય માટે પણ છે ઉત્તમ, જાણો તેના અનેક ફાયદા

13 Dec 2023 8:42 AM GMT
શિયાળાની ઋતુમાં આપણા બધા ઘરોમાં હેલ્ધી વાનગી અને આયુર્વેદિક વષાના સાથેની સ્વીટ બનાવાય છે

શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક તલમાંથી બનાવો આ અનોખી વાનગી, હેલ્થ માટે રહેશે બેસ્ટ, આ રહી તેને બનાવવાની રેસેપી.....

7 Dec 2023 12:08 PM GMT
શિયલની સિઝનમાં અનેક ચોજો એવી હોય છે જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.

આંબળા છે શિયાળાનું સુપરફુડ, જાણો તેને ખાવાની સાચી રીત અને આંબળાથી થતાં ફાયદા....

4 Dec 2023 9:34 AM GMT
શરીરની શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ નબળી પાડવા લાગે છે અને આવી સ્થિતિમાં શરીર ઝડપથી બેક્ટેરિયા અને અન્ય રોગોનો શિકાર બની જાય છે.

શિયાળામાં દાઢે વળગશે મૂળાના ગરમા ગરમ પરાઠા, જાણો સિમ્પલ અને ટેસ્ટી રેસેપી....

17 Nov 2023 12:30 PM GMT
શિયાળામાં મળતા મૂળા જેટલા સ્વાદમાં ઉત્તમ છે તેટલાજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખાસ છે.

શિયાળામાં નિયમિત 15 મિનિટનો તડકો તમને રાખશે અનેક બીમારીઓથી દુર, રહેશો હંમેશા હેલ્ધી....

14 Nov 2023 7:40 AM GMT
શિયાળામાં જો સ્વાસ્થ્ય સમસ્યાથી બચવું હોય તો તમારે રોજ 15 થી 20 મિનિટ તડકામાં બેસવું જોઈએ

શિયાળામાં ઓફિસમાં રહેવું છે એકદમ સ્ટાઇલિસ તો તમારા વોર્ડરોબમાં સામેલ કરો આ વસ્તુઓ, આપશે યુનિક લુક......

13 Nov 2023 11:58 AM GMT
શિયાળાની સિઝનમાં પોતાને સ્ટાઈલ કરવાનું કામ ચેલેંજિંગ હોય છે. કારણ કે સૌથી વધુ એ ટેન્શન હોય છે

શિયાળામાં હવે નહિ ફાટે એડી, હોઠ અને સ્કીન, અજમાવો આ ઘરેલુ ઉપચાર....

2 Nov 2023 10:18 AM GMT
તમે શિયાળામાં તમે તમારા હોઠને સોફ્ટ અને મુલાયમ રાખવા માંગતા હોવ તો રાતે સૂતા પહેલા હોઠ પર મલાઈ અથવા ઘી લગાવો

ભાવનગર: શિયાળાની શરૂઆતમાં જ પાણીનો વિકટ પ્રશ્ન,સ્થાનિકો વ્યક્ત કર્યો વિરોધ

26 Oct 2023 6:24 AM GMT
શિયાળાની શરૂઆત શરૂઆતમાં જ પાણીનો વિકટ પ્રશ્ન જોવા મળી રહયોચે જેનાથી ત્રસ્ત રહીશોએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે.

પહાડી રાજ્યોની સાથે મેદાની વિસ્તારો પણ ઠંડીની લપેટમાં, આગામી દિવસોમાં પણ આવુ જ રહેશે હવામાન

27 Dec 2022 7:49 AM GMT
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સાથે સાથે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડી પડી રહી છે.