Connect Gujarat

You Searched For "winter"

જુનાગઢ : જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે સંતો અને હરિભક્તોએ માઘ સ્નાનનો લ્હાવો લીધો

19 Jan 2022 9:15 AM GMT
કડકડતી ઠંડીમાં ઠંડા પાણી થી ન્હાવાથી ખસ, ધાધર રોગ તેમજ આધ્યાત્મિક બળ મળે તે માટે માઘ સ્નાન કરવામાં આવે છે.

સુરેન્દ્રનગર : સુરખાબે કચ્છના નાના રણમાં બનાવ્યો આશિયાનો, વન વિભાગે જાહેર કર્યો વિડીયો

8 Jan 2022 7:26 AM GMT
કચ્છના નાના રણમાં સાયબીરીયન પક્ષી સુરખાબની આખી વસાહત મળી આવી છે.

કચ્છ : વાગડથી લઇ લખપણ સુધીના પંથકમાં વાતાવરણમાં પલ્ટો, ઠેર ઠેર અમી છાંટણા

5 Jan 2022 8:16 AM GMT
હવામાન વિભાગની આગાહી સાચી ઠરતી હોય તેમ બુધવારે સવારથી કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.

અમદાવાદ: રાજ્યમાં આજથી માવઠાનું સંકટ, ઠેર ઠેર વરસી શકે છે કમોસમી વરસાદ

5 Jan 2022 7:13 AM GMT
રાજ્યમાં આજથી માવઠું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાન થી ગુજરાત તરફ આ...

જો તમે શિયાળામાં ગળાના કાકડાથી પરેશાન છો, તો આ 5 ઘરગથ્થુ ઉપાયોથી કરો તેનો ઈલાજ

28 Dec 2021 6:51 AM GMT
શિયાળાની ઋતુમાં કેટલાક રોગો લોકોને વધુ પરેશાન કરે છે. ટૉન્સિલ એ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન બંનેને કારણે થનારી ગળામાં શરદીનો રોગ છે.

જો તમે શિયાળામાં વજન કંટ્રોલ કરવા માગો છો તો કરો શક્કરિયાનું સેવન,થઈ શકે છે અનેક ફાયદા

16 Dec 2021 5:27 AM GMT
વજન વધવું એ લોકો માટે સૌથી મોટી સમસ્યા છે. કેટલાક લોકો વધુ ખાય છે તેથી તેમનું વજન વધે છે, જ્યારે કેટલાક લોકો એવા છે જેઓ ઓછું ખાય છે તો તેમનું વજન વધે...

શિયાળામાં કરો આ 5 રીતે હળદરનું સેવન,જાણો કેવી રીતે

7 Dec 2021 1:03 PM GMT
હળદર તેના ઔષધીય ગુણધર્મોને કારણે ભારતીય પરંપરાગત દવાઓનો એક ભાગ છે. તે કુદરતી એન્ટીઑકિસડન્ટ છે

હવામાન વિભાગની વધુ એક "આગાહી", હવે પડશે હાડ થીજાવતી ઠંડી...

6 Dec 2021 6:13 AM GMT
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં.

શિયાળામાં ત્વચાની આ 4 સમસ્યાઓને દૂર કરવા માટે આ રીતે કરો મધનો ઉપયોગ

3 Dec 2021 7:42 AM GMT
તમારી ત્વચાને સ્વચ્છ અને મુલાયમ બનાવવા માંગો છો તો મધનો ફેસ પેક લગાવો.

શિયાળામાં પાચનક્રિયા સારી રાખવાની સાથે અંજીરનું દૂધ પણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જાણો કેવી રીતે

3 Dec 2021 6:46 AM GMT
અંજીરનું દૂધ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો પણ દૂર થાય છે.

શિયાળામાં પાચનક્રિયા સારી રાખવાની સાથે અંજીરનું દૂધ પણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જાણો કેવી રીતે

3 Dec 2021 5:58 AM GMT
ઠંડા વાતાવરણમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે

જાણો કોમ્બિનેશન સ્કિન શું છે, અને શિયાળામાં આવી ત્વચાનું કઇ રીતે રાખશો વિશેષ ધ્યાન

30 Nov 2021 6:04 AM GMT
કોમ્બિનેશન સ્કિન એક એવી ત્વચા છે જેને શુષ્ક અને તૈલી ત્વચા કરતાં વધુ કાળજીની જરૂર છે.