ભરૂચ : નર્મદા જયંતિ મહોત્સવ અંતર્ગત ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 51 કુંડી ગાયત્રી મહાયાગ યોજાયો...
ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માઁ નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.
ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માઁ નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.
હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, તેમાંથી એક છે, યજ્ઞોપવિત સંસ્કાર. કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
ઝાડેશ્વર ગામના નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચે ખાનગી કંપનીની લકઝરી બસ વીજ પોલ સાથે ભટકાતા નાસભાગ મચી જવા પામી હતી
રાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા
ભગવાન સ્વામિનારાયણના પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું આ શતાબ્દી પર્વ ચાલી રહ્યું છે.